प. पू. आचार्य श्री जनार्दन महाराज की वेबसाइट पर आपका सहर्ष स्वागत है
♦ चार युग के पात्रो ♦
અ.નં.વિગત પહેલા કર્તાયુગમાં બીજા ત્રેતાયુગમાં ત્રીજા દ્વાપરયુગમાં ચોથા કળીયુગમાં
1વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ
2જગતગુરુ શ્રી અમરતેજ શ્રી વશિષ્ઠ ઋષિ શ્રી વેદવ્યાસ શ્રી ઇમામશાહ મહારાજ
3ભક્તનું નામ શ્રી પ્રહલાદજી શ્રી હરિશ્ચંદ્ર શ્રી યુધિષ્ઠિર શ્રી કમળાકુંવર
4દાનવનું નામ શ્રી હિરણ્યાકંશ રાવણ દુર્યોધન દહીંત કાળીંગો
5યજ્ઞનું નામ હસ્તીમેઘ અશ્વમેઘ ગૌ મેઘ વારી યજ્ઞ
6આસન ઘટ-પાટ સોનાના રુપાના ત્રાંબાના માટીના
7જાપ શ્રી નરસિંહ શ્રી રામ શ્રી કૃષ્ણ શ્રી નિષ્કલંકી નારાચણ જનાર્દનાય
8વ્રતનું મહાત્મય સુદ 11 ને રવિવાર સુદ 14 ને મંગળવાર સોમવતી અમાસ સુદ 2 ને શુક્રવાર
9યુગોનો પુજ્ય રંગ રક્ત વર્ણ જરદ વર્ણ શ્યામ વર્ણ શ્વેત વર્ણ
10દિશા ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ
11તીર્થ 24 તીર્થ 18 તીર્થ 14 તીર્થ 12 તીર્થ
12અવતાર ચાર
શ્રી મચ્છ, શ્રી કૂર્મ, શ્રી વ્યારાહ, શ્રી નરસિંહ
ત્રણ
શ્રી વામન, શ્રીપરશુરામ, શ્રીરામ
બે
શ્રી કુષણ, શ્રી બુદ્ધ
એક
શ્રી નિષ્કલંકી
13વિષ્ણુનો પરિવાર 16 કરોડી 32 કરોડી 56 કરોડી 70 કરોડી
14સ્થળ કાશ્મિર અયોધ્યા ગોકુળ કુવારીકા-પીરાણા
15ક્ષેત્ર ચરણાપુરી લંકાપુરી મથુરા પંચનદી-વૌઠા
16આયુધ્ધનું નામ નખ ધનુષ્ય ચક્ર તલવાર
17સતીઓના નામ શ્રી બાઇ શ્રી તારામતી શ્રી દ્વૌપદી શ્રી સુરજા રાણી
18નદીઓના નામ ગંગાજી સરયુ યમુનાજી સાબરમતી
19મોક્ષપદ પામ્યા પાંચ કરોડ સાત કરોડ નવ કરોડ બાર કરોડ
20મનુષ્યના અવતારો 35 અવતાર 25 અવતાર 16 અવતાર 8 અવતાર
21મનુષ્યનું આયુષ્ય 1,20,000 વર્ષ 12,000 વર્ષ 1,200 વર્ષ 120 વર્ષ
22દાગ વાયુદાગ જળદાગ અગ્નિદાગ ભુમિદાગ

ॐ नमो श्री निष्कलंकी नारायणय जनादॅनाय, भस्मा यूधाय विद् महे दिव्य नैत्राय धिमही, तन्नो ज्वरहर प्रचोदयात-तन्नो ज्वरहर प्रचोदयात ॐ शांतिः शांतिः शांतिः     


Website Designed & Developed By - JIYAL CHAUDHARI(MUMBAI) - 08976882324
hit counter